‘મુમ્બૈયા ગુજરાતી’ મુંબઈનું પહેલું અને એકમાત્ર ડિજિટલ ન્યુઝમૅગેઝિન છે.
‘મુમ્બૈયા ગુજરાતી’ અઠવાડિયામાં બે વાર પ્રગટ થાય છે – બુધવારે અને શનિવારે.
ગુજરાતી પત્રકારત્વમાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવતા રાજેશ થાવાણી ‘મુમ્બૈયા ગુજરાતી’ના સ્થાપક અને તંત્રી છે.
‘મુમ્બૈયા ગુજરાતી’માં મુંબઈગરા ગુજરાતીઓ વિશેની, તેમને રસ પડે એવી, તેમના માટે કામની હોય એવી વાંચનસામગ્રી હોય છે.
વૉટ્સઍપ પર અમારી સાથે રજિસ્ટર્ડ હોય એવા વાચકો, ફેસબુકનાં વિવિધ ગુજરાતી ગ્રુપ્સના સભ્યો તથા વૉટ્સઍપ પરનાં કેટલાંય ન્યુઝપેપર-ગ્રુપ્સના મેમ્બર્સને ગણીને ‘મુમ્બૈયા ગુજરાતી’ 2 લાખ જેટલા લોકો સુધી પહોંચે છે.
‘મુમ્બૈયા ગુજરાતી’ની આ વેબસાઇટ પર કરન્ટ એડિશન મૂકવામાં આવે છે.
‘મુમ્બૈયા ગુજરાતી’ના આગલા કેટલાક અંકો તમે નીચેની લિન્ક પર ટચ/ક્લિક કરીને ગૂગલ ડ્રાઇવ પર વાંચી શકો છો...
Mumbaiya Gujarati is Mumbai’s first and only digital newsmagazine.
This is a biweekly - releases every Wednesday and Saturday.
Backed by experience of 30+ years in Gujarati media, including mid-day Gujarati as Editor for 16 years, Rajesh Thawani founded Mumbaiya Gujarati in 2019.
As the name suggests, Mumbaiya Gujarati is about Mumbai’s Gujaratis and news & features which interest them, which are relevant for them.
Mumbaiya Gujarati reaches more than 2,00,000 people on their mobile phones. The readers of Mumbaiya Gujarati include its registered readers, members of various Gujarati community groups on Facebook and members of various newspaper groups on WhatsApp..
The current edition of Mumbaiya Gujarati is uploaded on this website. Previous editions can be accessed through the link given below.
Link